સાર્વજનિક હાઇસ્કૂલ - ભાટપુર
Sarvjanik Highschool - founders

શાળાના સંસ્થાપક

સાર્વજનિક કેળવણી મંડળ - ભાટપુર

સંસ્થાના સ્થાપક પ્રમુખ

શ્રી શંકરભાઇ લલ્લુભાઇ પટેલ
મું.પો. ભાટપુર, તા. સંખેડા, જી. વડોદરા.
પીન નંબર - ૩૯૧૧૩૦
ઠે. ખડકી ફળિયુ ભાટપુર

સંસ્થાના સ્થાપક મંત્રી

શ્રી વરધભાઇ લલ્લુભાઇ પટેલ
મું.પો. ભાટપુર, તા. સંખેડા, જી. વડોદરા.
પીન નંબર - ૩૯૧૧૩૦
ઠે. હાથી ફળિયુ ભાટપુર

સંસ્થાના ભૂતપૂર્વ આચાર્ય

શ્રી રામદાસભાઇ નાથાભાઇ પટેલ
આચાર્યશ્રી સાર્વજનિક હાઇસ્કૂલ, ભાટપુર.
B.Sc., D.B.Ed., P.G.D.Ed., (Adm)

ભૂતપૂર્વ પ્રમુખશ્રી. સાર્વજનિક કેળવણી મંડળ

ભાટપુર, તા. સંખેડા જી. વડોદરા.

સંસ્થાના ભૂતપૂર્વ હોદ્દેદારો

(૧) શ્રી છીતુભાઇ મૂલજીભાઇ પટેલ
M.Sc., Phd.
ભૂતપૂર્વ ડીન એમ.એસ.યુનિ. વડોદરા.
ટેક્નોલોજી વિભાગ
(૨) શ્રી મથુરભાઇ રણછોડભાઇ પટેલ.
M.Sc.
ભૂતપૂર્વ આચાર્યશ્રી, આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, એન્ડ આઇ.ટી.આઇ. પીલવાઇ. ઉ. ગુજરાત

શાળાનું અન્ય સંસ્થાઓ સાથે જોડાણ

ક્રમ
શાળાનું નામ આચાર્યનું નામ
શ્રી સરદાર વિદ્યામંદિર ટીંબા, તા.સંખેડા શ્રીમતી પ્રવિણાબેન પટેલ
શ્રી ગાયત્રી વિદ્યામંદિરકાપડીયા. તા. સંખેડા. જી. વડોદરા ઈન્ચાર્જ. જયેશચંદ્ર એમ. પંડયા
શ્રી વિદ્યામંદિર માંકણી તા. સંખેડા. જી. વડોદરા શ્રી જગદીશભાઈ શાહ
વિનય વિદ્યામંદિરભિલોડિયા. તા. ડભોઈ શ્રી અતુલભાઈ પટેલ
શ્રી ડી.બી. પારેખ સાર્વ.હાઈ. સંખેડાતા.સંખેડા. જી.વડોદરા શ્રી ભૂપેન્દ્રભાઈ શાહ
શ્રીમતી એસ.બી.સોલંકી. વિદ્યાલયનસવાડી. તા. નસવાડી. શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર
શ્રી આદિવાસી માધ્યમિક શાળાવડેલી. તા.સંખેડા શ્રી શુકેતુકુમાર કે. પંડયા